Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 11:21 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 11:21 · ગુજરાતી બાઇબલ

વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી.

Cross references

ઊત્પત્તિ 47:31

અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો.

ઊત્પત્તિ 48:5

અને માંરા મિસરમાં આવતા પહેલાં મિસરમાં તને પ્રાપ્ત થયેલા બે પુત્રો હવે માંરા પુત્રો છે.

Interlinear

Choose Theme