Home Bibles ☰ Books હબાક્કુક 3:1 · ગુજરાતી બાઇબલ
હબાક્કુક 3:1 · ગુજરાતી બાઇબલ

પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.

Cross references

ગીતશાસ્ત્ર 7:1

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.

ગીતશાસ્ત્ર 86:1

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો; કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.

ગીતશાસ્ત્ર 90:1

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.

Interlinear

Choose Theme