Home Bibles હબાક્કુક 1:14 · ગુજરાતી બાઇબલ
હબાક્કુક 1:14 · ગુજરાતી બાઇબલ

તમે માણસોને દરિયાના માછલાં જેવા શા માટે બનાવો છો? તેઓ ધણી વગરના સમુદ્રના પ્રાણી જેવા છે.

Cross references

નીતિવચનો 6:7

તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી.

Interlinear

Choose Theme