Home Bibles ઊત્પત્તિ 9:29 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 9:29 · ગુજરાતી બાઇબલ

અને નૂહ પૂરાં 950 વર્ષની ઉમરે અવસાન પામ્યો.

Cross references

ઊત્પત્તિ 5:5

આમ, આદમ એકંદરે 930 વર્ષ જીવ્યો, અને પછી મૃત્યુ પામ્યો.

ઊત્પત્તિ 5:20

આમ,યારેદ કુલ 962 વર્ષ જીવ્યો અને પછી મરણ પામ્યો.

ઊત્પત્તિ 5:27

આમ, મથૂશેલાહ કુલ 969 વર્ષ જીવ્યા પછી મરણ પામ્યો.

ઊત્પત્તિ 5:32

જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.

ઊત્પત્તિ 11:11

શેમ 500 વર્ષ જીવ્યો. અને તેને બીજા પુત્ર-પુત્રીઓ થયા.

ગીતશાસ્ત્ર 90:10

અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.

Interlinear

Choose Theme