Home Bibles ☰ Books ઊત્પત્તિ 8:5 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 8:5 · ગુજરાતી બાઇબલ

દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.

Cross references

ઊત્પત્તિ 7:11

બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ.

Interlinear

Choose Theme