Home Bibles ☰ Books ઊત્પત્તિ 8:14 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 8:14 · ગુજરાતી બાઇબલ

બીજા મહિનાની 27 મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.

Cross references

ઊત્પત્તિ 7:11

બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ.

ઊત્પત્તિ 7:13

બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં.

Interlinear

Choose Theme