Home Bibles ઊત્પત્તિ 7:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 7:6 · ગુજરાતી બાઇબલ

પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં.

Cross references

ઊત્પત્તિ 5:32

જ્યારે નૂહ 500 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં શેમ, હામ અને યાફેથનો જન્મ થયો.

ઊત્પત્તિ 8:13

તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં.

Interlinear

Choose Theme