Home Bibles ઊત્પત્તિ 7:24 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 7:24 · ગુજરાતી બાઇબલ

અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.

Cross references

ઊત્પત્તિ 8:3

પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું.

Interlinear

Choose Theme