ઊત્પત્તિ 5:18 · ગુજરાતી બાઇબલ
જયારે યારેદ 162 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં એક હનોખ નામનો બાળક જન્મ્યો.
Cross references
ઊત્પત્તિ 4:17
કાઈને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ કર્યો જેથી તે ગર્ભવતી થઈ અને તેણે હનોખ નામના બાળકને જન્મ આપ્યો. કાઈને એક શહેર વસાવ્યું અને પોતાના પુત્રના નામ પરથી તેનું નામ હનોખ પાડયું.
1 કાળવ્રત્તાંત 1:3
હનોખ, મથૂશેલા, લામેખ; નૂહ.
લૂક 3:37
મથૂશેલાનો દીકરો લાખેમ હતો.હનોખનો દીકરો મથૂશેલા હતો.યારેદનો દિકરો હનોખ હતો.મહાલલેલનો દીકરો યારેદ હતો.કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.
યહૂદાનો પત્ર 1:14
આદમથી સાતમા પુરુંષ હનોખે આ લોકો વિષે ભવિષ્યકથન કર્યું છે કે: “જુઓ, પ્રભુ હજારોની સંખ્યામાં તેના પવિત્ર દૂતો સાથે આવે છે.