Home Bibles ☰ Books ઊત્પત્તિ 47:8 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 47:8 · ગુજરાતી બાઇબલ

ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?”

Cross references

ઊત્પત્તિ 25:8

ઇબ્રાહિમ દિવસેને દિવસે વધુને વધુ નબળો પડતો ગયો. પછી સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો.

ઊત્પત્તિ 47:28

યાકૂબ મિસર દેશમાં 17 વર્ષ રહ્યો એટલે તેની ઉંમર 147 વર્ષની થઈ.

2 શમએલ 19:34

બાઝિર્લ્લાયે કહ્યું, “હવે માંરે કેટલાં વર્ષ કાઢવાનાં છે કે આપની સાથે યરૂશાલેમ આવું!

Interlinear

Choose Theme