Home Bibles ☰ Books ઊત્પત્તિ 45:28 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 45:28 · ગુજરાતી બાઇબલ

પછી ઇસ્રાએલ બોલ્યો, “બસ, માંરો પુત્ર યૂસફ હજુ જીવે છે; એટલે મરતાં પહેલાં હું તેને જઇને મળીશ.”

Cross references

ઊત્પત્તિ 46:30

ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.”

લૂક 2:28

શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.

યોહાન 16:21

“જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે.

Interlinear

Choose Theme