Home Bibles ☰ Books ઊત્પત્તિ 44:27 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 44:27 · ગુજરાતી બાઇબલ

એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા.

Cross references

ઊત્પત્તિ 29:18

યાકૂબ રાહેલને પ્રેમ કરતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “જો તમે તમાંરી નાની પુત્રી રાહેલને માંરી સાથે પરણાવો, તો હું તમાંરે માંટે સાત વર્ષ સુધી કામ કરીશ.”

ઊત્પત્તિ 29:28

તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.

ઊત્પત્તિ 30:22

પછી દેવે રાહેલની અરજ સાંભળી, દેવે રાહેલને વાંઝિયામેહણું ટાળવા માંટે સમર્થ બનાવી.

ઊત્પત્તિ 35:16

યાકૂબ અને તેના માંણસોએ બેથેલ છોડયું. અને જ્યારે તેઓ એફ્રાથથી હજી થોડે અંતરે હતા ત્યાં જ રાહેલને પ્રસૂતિની પીડા શરૂ થઇ.

ઊત્પત્તિ 46:19

યાકૂબની પત્ની રાહેલના પુત્રો: યૂસફ તથા બિન્યામીન.

ઊત્પત્તિ 46:22

તે યાકૂબથી રાહેલને પેટે જન્મેલા કુલ ચૌદ છે.

Interlinear

Choose Theme