Home Bibles ☰ Books ઊત્પત્તિ 43:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 43:10 · ગુજરાતી બાઇબલ

ખરું જોતાં, આપણે જો આટલું મોડું ના કર્યુ હોત તો, અત્યારે તો અમે બે વાર જઈ આવ્યા હોત.”

Cross references

ઊત્પત્તિ 19:16

પરંતુ લોત મૂઝવણમાં હતો તેથી નગર છોડવાની તેણે ઉતાવળ ન કરી. પણ એના પર દેવની મહેરબાની હતી એટલે પેલા માંણસો તેને, તેની પત્નીને અને તેની બે પુત્રીઓને હાથ પકડીને શહેરની બહાર લઈ આવ્યા.

Interlinear

Choose Theme