Home Bibles ☰ Books ઊત્પત્તિ 42:29 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 42:29 · ગુજરાતી બાઇબલ

પછી જયારે તેઓ કનાનમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા, ને જે કાંઈ બન્યું હતું તે બધું જ તેમને કહી સંભળાવ્યું.

Cross references

ઊત્પત્તિ 44:24

પછી અમે આપના સેવકો-અમાંરા પિતા પાસે ગયા અને તેમને અમે ધણીના શબ્દો કહી સંભળાવ્યા,

ઊત્પત્તિ 45:25

પછીથી તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા.

ઊત્પત્તિ 45:26

અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.

Interlinear

Choose Theme