Home Bibles ઊત્પત્તિ 40:16 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 40:16 · ગુજરાતી બાઇબલ

રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી.

Cross references

ઊત્પત્તિ 40:1

આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.

Interlinear

Choose Theme