Home Bibles ઊત્પત્તિ 4:18 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 4:18 · ગુજરાતી બાઇબલ

હનોખથી ઇરાદ જન્મ્યો અને ઇરાદથી મહૂયાએલ જન્મ્યો. મહૂયાએલથી મથૂશાએલ અને મથૂશાએલથી લામેખ જન્મ્યો.

Cross references

ઊત્પત્તિ 5:21

જયારે હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને ત્યાં મથૂશેલાહનો જન્મ થયો.

ઊત્પત્તિ 5:25

જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો.

ઊત્પત્તિ 36:2

એસાવે કનાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા: એલોન હિત્તીની પુત્રી આદાહ, સિબઓન હિવ્વીના પુત્ર અનાહની પુત્રી ઓહલીબામાંહ,

Interlinear

Choose Theme