Home Bibles ☰ Books ઊત્પત્તિ 36:29 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 36:29 · ગુજરાતી બાઇબલ

હોરીઓથી જે સરદારો થયા તે આ છે: એટલે લોટાન સરદાર, શોબાલ સરદાર, સિબઓન સરદાર, અનાહ સરદાર.

Cross references

ઊત્પત્તિ 36:20

એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.

ઊત્પત્તિ 36:28

આ દીશાનના પુત્રો આ છે: એટલે ઉસ તથા અરાન.

1 કાળવ્રત્તાંત 1:38

સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન.

1 કાળવ્રત્તાંત 1:41

અનાહનો પુત્ર: દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન.

Interlinear

Choose Theme