Home Bibles ☰ Books ઊત્પત્તિ 36:27 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 36:27 · ગુજરાતી બાઇબલ

આ એસેરના પુત્રો આ છે: એટલે બિલ્હાન, ઝાઅવાન તથા અકાન.

Cross references

ઊત્પત્તિ 36:21

અદોમ પ્રદેશમાંના હોરીઓના આ સરદારો સેઈરના પુત્રો છે.

ગણના 33:31

મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.

1 કાળવ્રત્તાંત 1:38

સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન.

1 કાળવ્રત્તાંત 1:42

એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન, દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.

Interlinear

Choose Theme