Home Bibles ઊત્પત્તિ 31:14 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 31:14 · ગુજરાતી બાઇબલ

ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?”

Cross references

ઊત્પત્તિ 2:24

આ જ કારણે પુરુષ પોતાના માંતાપિતાને છોડી જાય છે અને પોતાની પત્ની સાથે રહીને તે બંન્ને એક દેહ બની જાય છે.

ઊત્પત્તિ 29:24

લાબાને પોતાની દાસી ઝિલ્પાહ લેઆહને દાસી તરીકે આપી.

ઊત્પત્તિ 29:29

લાબાને પોતાની દાસી બિલ્હાહ પોતાની પુત્રી રાહેલને દાસી તરીકે આપી.

રૂત 4:11

શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.

Interlinear

Choose Theme