ઊત્પત્તિ 30:19 · ગુજરાતી બાઇબલ
લેઆહ ફરી વાર ગર્ભવતી થઈ અને તેણે છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો,
Cross references
ઊત્પત્તિ 29:16
લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ ‘લેઆહ’ અને નાનીનું નામ રાહેલ હતું.
ઊત્પત્તિ 46:14
ઝબુલોનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ હતો.
ગણના 26:26
ઝબુલોનના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા:સેરેદથી સેરેદીઓનું કુટુંબ.એલોનથી એલોનીઓનું કુટુંબ.યાહલએલથી યાહલએલીઓનું કુટુંબ.
યર્મિયાનો વિલાપ 48:26
ઝબુલોનનો જે પ્રદેશ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી ઇસ્સાખારની સરહદની દક્ષિણે હશે.