Home Bibles ☰ Books ઊત્પત્તિ 27:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 27:10 · ગુજરાતી બાઇબલ

પછી તું તે તારા પિતાની આગળ લઈ જજે, જેથી તે ખાઈને મરતાં પહેલાં તને આશીર્વાદ આપે.”

Cross references

ઊત્પત્તિ 24:12

નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.

Interlinear

Choose Theme