Home Bibles ☰ Books ઊત્પત્તિ 26:20 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 26:20 · ગુજરાતી બાઇબલ

ત્યારે ત્યાં ગેરારના ગોવાળોએ ઇસહાકના ગોવાળો સાથે ઝઘડો કર્યો અને કહેવા લાગ્યા, “આ પાણી અમાંરું છે.” તેથી ઇસહાકે તે કૂવાનું નામ એસેક પાડયું. કારણ કે તે જગ્યા પર તે લોકોએ ઝઘડો કર્યો હતો.

Cross references

ઊત્પત્તિ 21:25

ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો.

Interlinear

Choose Theme