ઊત્પત્તિ 25:17 · ગુજરાતી બાઇબલ
ઇશ્માંએલની ઉંમર 137 વર્ષની થઈ ત્યારે તેનું અવસાન થયું.
Cross references
ઊત્પત્તિ 15:15
“તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે.
ઊત્પત્તિ 25:7
ઇબ્રાહિમ 75 વર્ષની ઉંમર સુધી જીવતો રહ્યો.
ઊત્પત્તિ 25:8
ઇબ્રાહિમ દિવસેને દિવસે વધુને વધુ નબળો પડતો ગયો. પછી સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો.