Home Bibles ઊત્પત્તિ 24:25 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:25 · ગુજરાતી બાઇબલ

પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.”

Cross references

ઊત્પત્તિ 18:4

હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો.

ન્યાયાધીશો 19:19

અમાંરી પાસે અમાંરા ગધેડાં માંટે અનાજ અને ઘાસ છે અને માંરા માંટે માંરી સ્ત્રી અને નોકર માંટે પૂરતો ખોરાક તથા દ્રાક્ષારસ છે. અમને કોઈ ચીજની જરૂર નથી.”

યશાયા 32:8

છતાં ઉદાર માણસો ઉદારતા રાખવાનું ચાલુ રાખશે.

1 પિતરનો પત્ર 4:9

કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો.

Interlinear

Choose Theme