Home Bibles ઊત્પત્તિ 23:1 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 23:1 · ગુજરાતી બાઇબલ

સારા 127 વર્ષ સુધી જીવતી રહી; એનું આયુષ્ય એટલા વર્ષનું હતું.

Cross references

ઊત્પત્તિ 17:17

પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”

Interlinear

Choose Theme