Home Bibles ☰ Books ઊત્પત્તિ 22:19 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 22:19 · ગુજરાતી બાઇબલ

પછી ઇબ્રાહિમ પોતાના નોકરો પાસે પાછો આવ્યો. તેઓ સાથે મળીને બેર-શેબા ગયા અને ઇબ્રાહિમ બેર-શેબામાં જ રહ્યો.

Cross references

ઊત્પત્તિ 21:31

એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.

યહોશુઆ 15:28

હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.

ન્યાયાધીશો 20:1

ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

Interlinear

Choose Theme