Home Bibles ઊત્પત્તિ 2:13 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 2:13 · ગુજરાતી બાઇબલ

બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે.

Cross references

ઊત્પત્તિ 10:6

હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.

ઊત્પત્તિ 10:8

કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો. નિમ્રોદ પૃથ્વી પર પહેલો મહાન યોદ્વો હતો.

યશાયા 11:11

તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;

Interlinear

Choose Theme