Home Bibles ઊત્પત્તિ 19:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 19:6 · ગુજરાતી બાઇબલ

લોતે બહાર નીકળીને પોતાની પાછળથી બારણું બંધ કરી દીધું.

Cross references

ન્યાયાધીશો 19:23

તેથી ઘરડો માંણસ બહાર આવ્યો. તેણે વિનંતી કરીને કહ્યું, “માંરા ભાઈઓ, આવું પાપ આચરશો નહિ, એ માંરો મહેમાંન છે, આવું મૂર્ખ અને નામોશી ભર્યુ કૃત્ય ન કરશો.

Interlinear

Choose Theme