Home Bibles ઊત્પત્તિ 11:24 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 11:24 · ગુજરાતી બાઇબલ

જયારે નાહોર 29 વર્ષનો થયો, ત્યારે તેના પુત્ર ‘તેરાહ’નો જન્મ થયો.

Cross references

યહોશુઆ 24:2

પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે:‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા.

લૂક 3:34

યાકૂબનો દીકરો યહૂદા હતો.ઇસહાકનો દીકરો યાકૂબ હતો.ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.નાહોરનો દીકરો તેરાહ હતો.

Interlinear

Choose Theme