ઊત્પત્તિ 11:12 · ગુજરાતી બાઇબલ
આર્પાકશાદ જ્યારે 35 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં શેલાહનો જન્મ થયો.
Cross references
1 કાળવ્રત્તાંત 1:18
આર્પાકશાદથી શેલાહ થયો, ને શેલાહથી એબેર થયો.
લૂક 3:36
કાઇનાનનો દીકરો શેલા હતો.અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.શેમનો દીકરો અર્પક્ષદ હતો.નૂહનો દીકરો શેમ હતો.લામેખનો દીકરો નૂહ હતો.