Home Bibles ☰ Books ઊત્પત્તિ 10:20 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 10:20 · ગુજરાતી બાઇબલ

આ બધા હતા હામના વંશજો. આ બધા પરિવારોની પોતપોતાની ભાષાઓ અને પોતપોતાના પ્રદેશો હતા. તે બધા જુદા જુદા રાષ્ટો થઈ ગયા.

Cross references

ઊત્પત્તિ 10:6

હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.

ઊત્પત્તિ 11:1

જળપ્રલય પછી આખી પૃથ્વી પર એક જ ભાષા બોલાતી હતી. બધા લોકો એક સરખા જ શબ્દ-સમૂહોનો ઉપયોગ કરતા હતા.

Interlinear

Choose Theme