Home Bibles ☰ Books ઊત્પત્તિ 1:15 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 1:15 · ગુજરાતી બાઇબલ

અને તેઓ પૃથ્વી પર પ્રકાશ પાથરવા માંટે આકાશમાં સ્થિર થાઓ.” અને એમ જ થયું.

Cross references

ઊત્પત્તિ 1:7

એટલે દેવે અંતરિક્ષ બનાવ્યું અને પાણીને જુદું પાડયું. કેટલુંક પાણી અંતરિક્ષની ઉપર હતું અને કેટલુંક પાણી અંતરિક્ષની નીચે હતું.

અયૂબ 41:32

જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે. અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે.

Interlinear

Choose Theme