Home Bibles એઝરા 8:8 · ગુજરાતી બાઇબલ
એઝરા 8:8 · ગુજરાતી બાઇબલ

શફાટયાના વંશજોમાંના મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા.

Cross references

એઝરા 2:4

શફાટાયાના વંશજો 372

નહેમ્યા 7:9

શફાટયાના વંશજો 372

નહેમ્યા 11:4

કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.)

Interlinear

Choose Theme