Home Bibles એઝરા 8:4 · ગુજરાતી બાઇબલ
એઝરા 8:4 · ગુજરાતી બાઇબલ

પાહાથ-મોઆબના વંશજોમાંથી ઝરાહ્યાનો પુત્ર એલ્યહોએનાય; તેની સાથે 200 પુરુષો હતા.

Cross references

એઝરા 2:6

પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો 2,812

એઝરા 10:30

પાહાથમોઆબના વંશજોમાંના; આદના, કલાલ, બનાયા, માઅસેયા, માત્તાન્યા, બસાલએલ, બિન્નૂઇ તથા મનાશ્શા.

નહેમ્યા 7:11

પાહાથ-મોઆબના વંશજો એટલે કે યેશૂઆ તથા યોઆબના વંશજો, 2,818

નહેમ્યા 10:14

લોકોના આગેવાન: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તુ, બાની,

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme