Home Bibles ☰ Books એઝરા 8:26 · ગુજરાતી બાઇબલ
એઝરા 8:26 · ગુજરાતી બાઇબલ

મેં તેમને 22,100 કિલો ચાંદી, 3,400 કિલો વજનના ચાંદીના વાસણો, 3,400 કિલોગ્રામ સોનું.

Cross references

એઝરા 1:9

આ તે બધી વસ્તુઓ છે જે કોરેશ રાજા યહોવાના મંદિરમાંથી બહાર લાવ્યો હતો: 30 સોનાની થાળીઓ,1,000 ચાંદીની થાળીઓ અને 29 બીજા વાસણો,

Interlinear

Choose Theme