Home Bibles ☰ Books એઝરા 2:38 · ગુજરાતી બાઇબલ
એઝરા 2:38 · ગુજરાતી બાઇબલ

પાશહૂરના વંશજો 1,247

Cross references

1 કાળવ્રત્તાંત 9:12

ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો.

1 કાળવ્રત્તાંત 24:14

પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું, સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;

એઝરા 10:22

પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.

નહેમ્યા 7:41

પાશહૂરના વંશજો 1,247

Interlinear

Choose Theme