Home Bibles એઝરા 2:3 · ગુજરાતી બાઇબલ
એઝરા 2:3 · ગુજરાતી બાઇબલ

પારોશના વંશજો 2,172

Cross references

એઝરા 8:1

આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમ્યાન બાબિલથી મારી સાથે જેઓ આવ્યા હતા તેઓના કુટુંબના વડવાઓના નામ આ મુજબ છે:

એઝરા 8:3

પારોશના વંશજોમાંનો ઝખાર્યા; તેની સાથે વંશાવળી મુજબ 150 પુરુષો નોંધાયા હતા.

એઝરા 10:25

અન્ય ઇસ્રાએલીઓમાં: પારોશના વંશજોમાંના; રામ્યાહ, યિઝિઝયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા તથા બનાયા.

નહેમ્યા 3:25

ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણામાં હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશના પુત્ર પદાયા મરામત કરતો હતો.

નહેમ્યા 7:8

પારોશના વંશજો 2,172

નહેમ્યા 10:15

બુન્ની, આઝગાદ, બેબાય,

Interlinear

Choose Theme