Cross references
યહોશુઆ 21:18
અનાથોથ અને આલ્મોન:
નહેમ્યા 7:27
અનાથોથના મનુષ્યો 128
યશાયા 10:30
હે બાથ ગાલ્લીમ, હાંક માર; હે લાઇશાહ, કાળજી પૂર્વક સાંભળ, હે અનાથોથ, તેને જવાબ દે.
ચર્મિયા 1:1
બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યમિર્યા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે:
ચર્મિયા 11:21
તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.”