Home Bibles એઝરા 10:26 · ગુજરાતી બાઇબલ
એઝરા 10:26 · ગુજરાતી બાઇબલ

માત્તાન્યા, ઝર્ખાયા, યહીએલ, આબ્દી, યરેમોથ તથા એલિયા તે બધાં એલામના વંશજોમાંથી.

Cross references

એઝરા 2:7

એલામના વંશજો 1,254

એઝરા 2:31

બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો 1,254

એઝરા 8:7

એલામના વંશજોમાંના અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.

એઝરા 10:2

ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની વિધમીર્ સ્ત્રીઓને પરણીને દેવનો અવિશ્વાસ કર્યો છે. તેમ છતાં ઇસ્રાએલીઓ માટે હજી આશા છે.

નહેમ્યા 7:12

એલામના વંશજો 1,254

નહેમ્યા 7:34

એલામના બીજા શહેરના વંશજો 1,254

Interlinear

Choose Theme