યર્મિયાનો વિલાપ 48:30 · ગુજરાતી બાઇબલ
“નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે.
Cross references
ઊત્પત્તિ 35:23
યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.
યર્મિયાનો વિલાપ 48:16
શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય.
યર્મિયાનો વિલાપ 48:31
નગરના દરવાજાના નામ ઇસ્રાએલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવા; ઉત્તરે ત્રણ દરવાજા એક રૂબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો;
યર્મિયાનો વિલાપ 48:32
પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો.
પ્રકટીકરણ 21:16
તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયાલાંબુ,12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું.