Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 48:3 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 48:3 · ગુજરાતી બાઇબલ

આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો.

Cross references

ઊત્પત્તિ 30:7

બિલ્હાહ ફરી ગર્ભવતી થઈ, અને તેને યાકૂબથી બીજો પુત્ર અવતર્યો.

યહોશુઆ 19:32

નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો.

યહોશુઆ 19:39

નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં.

Interlinear

Choose Theme