Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 47:15 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 47:15 · ગુજરાતી બાઇબલ

“ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને,

Cross references

ગણના 34:8

ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે.

યર્મિયાનો વિલાપ 48:1

“હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે.

Interlinear

Choose Theme