Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 42:15 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 42:15 · ગુજરાતી બાઇબલ

જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો.

Cross references

2 કાળવ્રત્તાંત 4:9

તેણે યાજકો માટે અલગ ચોક કરાવ્યો, એણે સામાન્ય લોકો માટે એક મોટું પ્રાંગણ બનાવ્યું. તેના દરવાજા ત્રાંબાથી મઢેલા હતાં.

યર્મિયાનો વિલાપ 40:5

એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં ‘લાંબો હાથ’વાપરતાં,

યર્મિયાનો વિલાપ 40:6

હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી. 6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી.

યર્મિયાનો વિલાપ 41:2

અને પહોળાઇ 10 હાથ હતી. પ્રવેશદ્વારની બંને બાજુએ ભીતો પાંચ પાંચ હાથ જાડી હતી. પવિત્રસ્થાનની જ્યારે તેણે લંબાઈ માપી તો તે 40 હાથ હતી અને પહોળાઈ 20 હાથ હતી.

યર્મિયાનો વિલાપ 41:15

તેણે પવિત્રસ્થાન પશ્ચિમે આવેલું મકાનનું અને તેની બંને બાજુની ભીતોનું માપ લીધું તો તે 100 હાથ હતું.

યર્મિયાનો વિલાપ 43:1

પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો,

યર્મિયાનો વિલાપ 45:2

આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો.

Interlinear

Choose Theme