Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 41:9 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 41:9 · ગુજરાતી બાઇબલ

આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી.

Cross references

યર્મિયાનો વિલાપ 41:11

ઓરડીઓમાં પ્રવેશવા માટે ફાજલ જગ્યામાંથી એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ એમ બે પ્રવેશ હતા. ફાજલ જગ્યા સાથે જોડાતા આ બંને પ્રવેશની પહોળાઇ પાંચ પાંચ હાથ હતી.

યર્મિયાનો વિલાપ 42:1

પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો.

યર્મિયાનો વિલાપ 42:4

આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં.

Interlinear

Choose Theme