Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 41:21 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 41:21 · ગુજરાતી બાઇબલ

પવિત્રસ્થાનના બારણાં આગળની બારસાખો ચોરસ હતી. અને તે જ પ્રમાણે પરમપવિત્રસ્થાનના બારણાની બારસાખો પણ ચોરસ હતી.

Cross references

1 રાજઓ 6:33

એ જ રીતે મંદિરના બારણા માંટે પણ જૈતૂનના લાકડાની બારસાખ કરાવી હતી અને ઉંબર ચારખૂણિયો હતો.

યર્મિયાનો વિલાપ 40:14

ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું.

યર્મિયાનો વિલાપ 41:1

પછી તે મને પવિત્રસ્થાને લઇ આવ્યો અને તેના પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે દરેક બાજુએ 6 હાથ ઊંડી હતી.

Interlinear

Choose Theme