Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 41:13 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 41:13 · ગુજરાતી બાઇબલ

તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું.

Cross references

યર્મિયાનો વિલાપ 40:47

પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી.

યર્મિયાનો વિલાપ 42:2

ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી.

યર્મિયાનો વિલાપ 42:8

બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ100 હાથ હતી.

Interlinear

Choose Theme