યર્મિયાનો વિલાપ 34:9 · ગુજરાતી બાઇબલ
તેથી ઓ પાળકો, તમે યહોવાનું વચન સાંભળો, હું યહોવા જીવના સમ ખાઇને કહું છું કે,
Cross references
યર્મિયાનો વિલાપ 13:2
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પ્રબોધકોને મારી ચેતવણી સંભળાવ; પ્રબોધકો જેઓ પોતાને મન ફાવે તેમ કહે છે તેમને યહોવા જે કહે છે તે સાંભળવા માટે તું કહેે,
યર્મિયાનો વિલાપ 34:7
માટે હે પાળકો, યહોવાનું વચન સાંભળો: