Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 33:19 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 33:19 · ગુજરાતી બાઇબલ

પણ જો કોઇ પાપી માણસ પાપનો રસ્તો છોડીને નીતિમત્તા અને ન્યાયના માગેર્ ચાલે ત્યારે તેણે કરેલા સત્કમોર્ને કારણે તે જીવશે.

Cross references

યર્મિયાનો વિલાપ 18:27

અને જો કોઇ માણસ પોતાની ભૂંડાઇથી પાછો ફરે અને મારા નિયમો પાળે તથા પ્રામાણિકપણે વતેર્ તો તે પોતાનો જીવ બચાવશે.

યર્મિયાનો વિલાપ 33:14

“હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે.

Interlinear

Choose Theme