Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 28:11 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 28:11 · ગુજરાતી બાઇબલ

મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

Cross references

ચર્મિયા 49:16

તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે, તેથી, તારી માથાભારે તુમાખીએ અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવા કહે છે.

Interlinear

Choose Theme