Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 27:24 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 27:24 · ગુજરાતી બાઇબલ

તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા.

Cross references

2 રાજઓ 2:8

એલિયાએ પોતાનો ઝભ્ભો લઈ તેનો વીંટો વાળી તેના વડે પાણી પર પ્રહાર કર્યો અને તે સાથે નદીનું પાણી જમણી અને ડાબી બાજુ વહેંચાઈ ગયું અને તેઓ પલળ્યાં વગર નદી ઓળંગી ગયા.

Interlinear

Choose Theme